ગોરાણા ગામે સમસ્ત ગામ આયોજીત શ્રીમદ્ ભાગવત સપ્તાહ

જામનગર જીલ્લાના કલ્યાણપુર તાલુકાના ગોરાણા ગામે તા.ર૪/૪/૦૧૧ થી તા.૧/પ/૦૧૧ સુધી સમસ્ત ગામ આયોજીત ગામના પિતાૃઓના મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું ભવ્ય આયોજન સમસ્ત ગામ…

Read More

કચ્છની ધીંગી ધરતી પર રામભાઈ ખૂંટી દ્વારા ભવ્ય સંતવાણી અને વિવિધ કાર્યક્રમો યોજાયા

આપણી મહેર જ્ઞાતિમાં શોર્ય, ખુમારી, દાતારી, આવકાર જેવા અનેક ગુણો પથરાયેલા છે. અને તેમાંય ખાસ કરીને આજે આપણો સમાજ માત્ર પોરબંદર જ નહિ પરંતું દેશ અને…

Read More